ગાયનેક વિભાગ

  • પ્રસુતિ વિભાગ (High Risk Pregnancy)
  • 3D/4D સોનોગ્રાફી કેન્દ્ર, ફીટલ મેડીસીન
  • એડવાન્સ લેપ્રોસ્કોપી કેન્દ્ર
  • કેન્સર નિદાન તથા ઓપરેશન
  • સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર

વંધ્યત્વ નિવારણ વિભાગ

  • આઈવીએફ - (ઇન વીટ્રો ફર્ટીલાઈઝેશન) ટેસ્ટટ્યુબ બાળક સારવાર
  • ICSI (ઈક્સી) - ઈન્ટ્રાસાયટોપ્લાઝમીક સ્પર્મ ઈન્જેક્શન
  • બ્લાસ્ટોસીસ્ટ કલ્ચર
  • સ્ત્રીબીજ/ગર્ભ દાન
  • સ્ત્રીબીજ/ગર્ભ/બ્લાસ્ટોસીસ્ટ ફ્રીઝીંગ
  • IUI (આઈયુઆઇ) - ઇન્ટ્રાયુટેરાઈન ઇન્સેમીનેશન
  • સ્ત્રી/પુરુષ વંધ્યત્વ
  • વીર્ય બેંક

અન્ય

  • આધુનિક ઉપકરણોથી સજ્જ હોસ્પિટલ
  • ઈન્ડોર વિભાગ
  • વિશાળ વેઈટીંગ હોલ
  • સંપૂર્ણ હવા ઉજાસ સાથેની હોસ્પિટલ
  • પ્રાઈવેટ પાર્કિંગની સુવિધા

I.V.F શું છે ?

  • IVF(ઇન,વાઈટ્રા,ફર્ટીલાઈઝેશન) એટલે શરીર ના બહાર ના ભાગ માં સ્ત્રીબીજ અને પુરુષબીજ નું મિલન કરાવી ફલીનીકરણ કરાવવાની પધ્ધતિ.
  • જેને ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર તરીકે પણ ઓળખવામાં આવે છે

D G WOOMEN'S HOSPITAL

D G WOOMEN'S HOSPITAL ensures the wellbeing of mothers and their babies through prompt and efficient women care,. Our medical and support staff is well-trained to address patients’ concerns in every way possible.

A key influencing factor in the choice of a hospital for delivery is the track record of a strong and enduring bond between doctors and patients. We have served three generations of mothers and babies who are an integral part of the D G WOOMEN'S HOSPITAL Family.

For all prospective mothers, we have a heartfelt message: Like how you are all set to welcome a new member into your family.

Read More

ગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી સોનોગ્રાફીનો સમય ગાળો

કોઈપણ ગર્ભવતી મહિલાએ ગર્ભસ્થ શિશુની નીચે પ્રમાણે જુદા-જુદા સમયે સોનોગ્રાફીથી બાળકની તપાસ કરાવવી જોઈએ

Dating Scan

(૮ થી ૧૦ અઠવાડિયાની વચ્ચે) આ તપાસમાં બાળકની સચોટ ઉંમર કાઢવામાં આવે છે. જેથી ડીલીવરીની તારીખ વધુ ચોક્કસ આવી શકે છે. જેને Dating Scan કહેવામાં આવે છે. આ Dating Scan પરથી ભવિષ્યમાં થનારી જુદી-જુદી નીચે પ્રમાણેની તપાસ માટે તારીખો આપવામાં આવે છે.

1st Trimester Scan

(૧૧ થી ૧૪ અઠવાડિયાની વચ્ચે) આ તપાસમાં ગર્ભસ્થ શિશુના ગરદનની ચામડી પરથી બાળકનું મોંગોલ (મંદબુદ્ધિનું હોવું) સ્ક્રીનીંગ પરથી જોખમ નક્કી કરવામાં આવે છે. તથા કોઈ મોટી ખોડખાંપણ જેમ કે માથું ન હોવું (Anencephaly) ને પણ જોઈ શકાય છે. આ સોનોગ્રાફીથી ભવિષ્યમાં બ્લડ પ્રેશર વધવાની શક્યતા (Uterine Artery Doppler તપાસથી) જાણી શકાય છે.

Anomaly Scan

(૧૮ થી ૨૦ અઠવાડિયાની વચ્ચે) (ખોડખાંપણની સોનોગ્રાફી) આ તપાસમાં ગર્ભસ્થ શિશુના અંગો જેમ કે કિડની, આંખો, મોટું મગજ, હોજરી, પેશાબની કોથળી વગેરે જેવા અંગોનો અભ્યાસ કરવામાં આવે છે. બાળકનો વિકાસ તથા ગર્ભજળ અને પ્લેસેન્ટાનો પણ અભ્યાસ કરવામાં આવે છે.

Anomaly Scan Part-II

(૨૧ થી ૨૪ અઠવાડિયાની વચ્ચે) આ તપાસમાં ગર્ભસ્થ શિશુના નાના મગજ અને હૃદયના વાલ્વનો અભ્યાસ કરવામાં આવે છે તથા ખોડ ખાંપણ વધારે વિગતવાર અને ચોકસાઈથી જોઈ શકાય છે.

Growth Scan

(૨૮ થી ૩૦ અઠવાડિયાની વચ્ચે) બાળકનું વજન તથા બાળકની આજુ બાજુના વાતાવરણ (ગર્ભજળ તથા પ્લેસેન્ટા) નો અભ્યાસ કરવામાં આવે છે.

Doppler

(૩૨ થી ૩૭ અઠવાડિયાની વચ્ચે) આ તપાસમાં બાળકને નાભિ દ્વારા માતા તરફથી મળતા પોષણની તથા ઓક્સિજન ના પ્રમાણની જાણકારી મેળવવામાં આવે છે.

Leading Maternity Hospital

special care for the special ones.

Our Doctors

Dr. JAYKUMAR G. PATEL

M.D (GYNAEC)

Dr. BHAVIKA J. PATEL

B.H.M.S

15 Years of Experience

We have 15+ years experience in woomen's healthcare hospital

0 Senior Doctors
0 Successful Operations
0 Staff Member
0 Happy Patients
0 Awards Won